Oscar Awards 2022

ઓસ્કાર 2022 અથવા 94મો એકેડેમી એવોર્ડ સમારોહ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ (AMPAS) દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. આ કાર્યક્રમ 27 માર્ચ, 2022 ના રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં 1 માર્ચથી 31 ડિસેમ્બર, 2021 વચ્ચેરિલીઝ થયેલી શ્રેષ્ઠ ફિલ્મમોનું સન્માન કરવામાં આવ્યુંહતું.
નામાંકન માટેનું મતદાન 1 ફેબ્રુઆરી, 2022ના રોજ પૂર્ણ થયું હતું અને 8 ફેબ્રુઆરી, 2022ના રોજ નામાંકનની જાહેરાત કરવામાં આવી હતી. સમારોહના યજમાન એમી શૂમર, રેજીના હોલ અને વાન્ડા સાયક્સ હતા.

Winners

  • શ્રેષ્ઠ અભિનેત્રી જેસિકા ચેસ્ટેન (The Eyes Of Tammy Faye માટે)
  • જેન કેમ્પિયનને The Power Of The Dog માટે શ્રેષ્ઠ
  • દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો.
  • શ્રેષ્ઠ અભિનેતા: વિલ સ્મિથ (કિંગ રિચાર્ડ માટે)
  • એરિયાના ડીબોસને વેસ્ટ સાઈડ સ્ટોરી માટે શ્રેષ્ઠ સહાયક
  • અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.
  • શ્રેષ્ઠ સહાયક અભિનેતા ટ્રોય કોન્સુર ફિલ્મ CODA માટે
  • બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ બેલફાસ્ટ
  • શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ CODA
  • બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મઃ ડ્રાઈવ માય કાર (દેશ-જાપાન)
  • શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર: સમર ઓફ સોલ
  • શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મઃ એન્કાદો
  • શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટઃ ધ વિન્ડશિલ્ડ વાઈપર
  • શ્રેષ્ઠ ઓરીજનલ સ્કોર: ક્યુન
  • શ્રેષ્ઠ લાઈવ એક્શન શોર્ટઃ ધ લોંગ ગુડબાય
  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: ધુન
  • બાસ્કેટબોલની રાણીએ શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી (શોર્ટ) નો એવોર્ડ જીત્યો
  • શ્રેષ્ઠ ઓરીજનલ ગીત: નો ટાઈમ ટુ ડાઈ
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન: શ્યન
  • બેસ્ટ કોમ્યુમ ડિઝાઈનઃ ક્રુએલા
  • શ્રેષ્ઠ સાઉન્ડ: ક્યુન
  • શ્રેષ્ઠ મેકઅપ અને વાળ: The Eyes of Tammy Faye
  • શ્રેષ્ઠ વિઝયુઅલ ઈફેટ્સ: ક્યુન
  • શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ: ડ્યુન

Leave a Comment