Oscar Awards 2022

ઓસ્કાર 2022 અથવા 94મો એકેડેમી એવોર્ડ સમારોહ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ (AMPAS) દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. આ કાર્યક્રમ 27 માર્ચ, 2022 ના રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1 માર્ચથી 31 ડિસેમ્બર, 2021 વચ્ચેરિલીઝ થયેલી શ્રેષ્ઠ ફિલ્મમોનું સન્માન કરવામાં આવ્યુંહતું. નામાંકન માટેનું મતદાન 1 ફેબ્રુઆરી, 2022ના રોજ પૂર્ણ … Read more