International Day of Happiness And World Sparrow Day
International Day of Happiness ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ 20 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે સમગ્ર વિશ્વમાં લોકોના જીવનમાં ખુશીના મહત્વને દર્શાવવા માટે ઉજવવામાં આવે છે. વર્ષ 2022 માં, આ દિવસની થીમ છે : “Keep Calm, Stay Wise and Be Kind”. આ દિવસ સુખને માનવ જીવનની સૌથી મહત્વપૂર્ણછે જરૂરિયાત તરીકે ઓળખે છે. તે… Read More »